જાણો પાંચમ મા ગણેશ સ્થાપના નું શુભ મુહૂ્રત, જાણો પૂજા કરવાથી કેવા લાભ થાય છે

કોરોનાને કારણે આ વર્ષે મૂર્તિઓની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે. જેના કારણે લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. મહારાષ્ટ્રનો સૌથી મોટો ધાર્મિક તહેવાર, ગણેશોત્સવ (ગણેશોત્સવ 2022) ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જે 31 ઓગસ્ટથી શરૂ થશે. તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કોરોનાને કારણે આ વર્ષે મૂર્તિઓની ઊંચાઈ પરના નિયંત્રણો દૂર […]

Continue Reading

સતત સાત બુધવાર સુધી આ ચમત્કારિક ઉપાય કરવાથી ખુલી જશે તમારી કિસ્મતના તારા

ભારત એક ધાર્મિક દેશ છે ભારતમાં 33 કરોડ દેવી-દેવતાને પૂજવામાં આવે છે તેમાં બુધવારના દિવસે પ્રથમ પૂજનીય ભગવાન ગણેશને પૂજવામાં આવે છે બુધવારનો દિવસ ભગવાન ગણેશની સાથે બુધ ગ્રહ ને સમર્પિત હોય છે બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી તમારા જીવનના તમામ વિઘ્ન દૂર થતા હોય છે તેમજ તમારી કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત થાય […]

Continue Reading