ઈતિહાસ: આવો છે ગરવા ગિરનારનો ઇતિહાસ, 150 વર્ષ પહેલા આવું લાગતું અંબાજી મંદિર, 13મી સદીમાં સોલંકી રાજાના જૈન મુખ્યમંત્રી વાસ્તુપાલે મંદિર બંધાવ્યું હતું
મંદિરનો રોપ-વે જમીનથી 3300 ફૂટની ઊંચાઈએ આવેલા અંબાજી મંદિર સુધી લઈ જશે. જો આપણે અંબાજી મંદિરના ઈતિહાસ વિશે વાત કરીએ તો આ મંદિર 13મી સદીમાં સોલંકી રાજાના જૈન મુખ્યમંત્રી વાસ્તુપાલ દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિર રોપ-વેની ભેટ મળ્યા બાદ હવે યાત્રાળુઓ માત્ર 8 મિનિટમાં અંબાજી મંદિરે પહોંચી શકશે. ચાલવામાં લગભગ 4 કલાક લાગે છે. ગુજરાત […]
Continue Reading