મંદિરની અંદર શ્રદ્ધાળુઓને ગુસ્સો આવે છે, ભક્તોની પરીક્ષા લે છે, ભોળાનાથનો સ્પર્શ કરતાં જ લોકો ભૂલી જાય છે માનતા……જુઓ શું છે આ બધું

આજથી શિવને અતિ પ્રિય પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે. આ એક મહિના દરમિયાન દરેક શિવ મંદિરમાં અને ખાસ કરીને બારેય જ્યોતિર્લિંગમાં ભક્તોની ભીડ જોવા મળે છે. આ બાર જ્યોતિર્લિંગમાંથી એક પવિત્ર બૈદ્યનાથ શિવલિંગ ઝારખંડના દેવઘરમાં સ્થિત છે. પવિત્ર તીર્થસ્થાન હોવાને લીધે લોકો તેને બૈદ્યનાથ ધામ પણ કહે છે. જ્યાં મંદિર સ્થિત છે તે […]

Continue Reading