સાથ નિભાના સાથિયા ની ગોપી વહુ એ પોતાના જીમ ટ્રેનર સાથે કર્યા લગ્ન શાહનાવાઝ નામ છે……

‘સાથ નિભાના સાથિયા’ ફેમ ‘ગોપી વહુ’ ઉર્ફે અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્યએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લગ્નના ફંક્શન અને લગ્નની તસવીરો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. કેટલાક લોકો એક્ટ્રેસને અભિનંદન આપતા જોવા મળ્યા તો કેટલાકે દેવોલીનાના લગ્નને નકલી ગણાવ્યા અને તેને તેના આગામી પ્રોજેક્ટનું પ્રમોશન ગણાવ્યું. પરંતુ હવે એ વાત ફાઇનલ છે કે દેવોલીના […]

Continue Reading