ગુજરાતનું આ ગામ છે ખૂબ જ અમીર લોકોનું ગામ ઘરે ઘરે ઓડી અને મર્સિડીઝ જેવી મોંઘી ડાટ કારો….
એશિયાની નંબર વન સુગર ફેક્ટરી અને કો-ઓપરેટિવ સોસાયટી જીનીંગની સ્થાપના માટે બાબન ગામ પ્રખ્યાત બન્યું. અને આજે રાજ્ય સમૃદ્ધિ અને વિકાસની જબરદસ્ત ગતિ માટે જાણીતું છે. ગામડામાં જ શહેર જેવી સગવડો અને ગામડાનું જીવન જોવા મળે છે. ગામનું મુખ્ય આકર્ષણ તળાવની સુંદરતા છે. સુરત જિલ્લાનું બાબેન ગામ તેની સમૃદ્ધિ માટે જાણીતું છે. ગામના ઘણા પરિવારો […]
Continue Reading