અરબી સમુદ્ર મા સર્જાયું લો પ્રેશર જેથી આગામી દિવસો મા આવી શકે મીની વાવાઝોડું વરસાદ સાથે તોફાની પવનો પોહચડી શકે આ વિસ્તારો મા ખૂબ હાનિ….
અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર વરસાદ થયો છે, જેના કારણે ગુજરાત રાજ્યમાં બે-ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે અને હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ સુધી રાજ્યના અનેક ભાગોમાં પવનની ઝડપ 40 સાથે […]
Continue Reading