દેવાયત ખવડ ની સામે પ્રધાનમંત્રી પાસે ફરિયાદ જતા પડી ભીંસ આવ્યા સામેથી ક્રાઈમ બ્રાન્ચ પાસે અને પછી…….

રાણો તો રાણાની રીતે જ રહે..ફેમ દેવાયત ખવડ હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે અને ફરી એકવખત વિવાદ માં જોવા મળ્યા છે. જેમાં રાજકોટ માં દેવાયત ખવડ અને અન્ય બે વ્યક્તિઓ એ ભેગા થઈ પાઇપ વડે એક વ્યક્તિ ને મારતા હોય એવા સીસીટીવી ફોટો સામે આવી રહ્યા હતા અને આ કારણે તેઓ ફરી વિવાદો માં જોવા […]

Continue Reading