લોકી ફર્ગ્યુસન ને વેચીને આવેલા પૈસાથી ગુજરાતની ટીમ કરશે મોટો ધડાકો, ખરીદ છે આ ખૂબ મોટા ખેલાડીને અને…..
એક તરફ વિશ્વની તમામ ટીમો આગામી વનડે વર્લ્ડ કપ 2023ની તૈયારીઓ કરી રહી છે તો બીજી તરફ આઇપીએલ 2023ની તૈયારીઓ પણ શરૂ થઇ ચૂકી છે. થોડા સમય પહેલા તમામ ફ્રેન્ચાઇઝીઓ દ્વારા રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત આઇપીએલ 2023 પહેલા આ મહિને 23 ડિસેમ્બરના રોજ મીની હરાજીનું આયોજન પણ કરવામાં […]
Continue Reading