રાજ્ય મા વધશે વરસાદી માહોલ અને વધશે વરસાદ નુ જોર 22 ઓગસ્ટ પછી ભુક્કા બોલાવશે મેઘરાજ…
હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી બે દિવસ સામાન્ય વરસાદ પડશે. ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા, ડાકોર, શામળાજી, ઇસ્કોન સહિતના રાજ્યના કૃષ્ણ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણનો જન્મ થતાં જ ભક્તો ઉત્સાહિત થઈ ગયા અને બાળક ગોપાલને ઉછેરવાની તક ઝડપી લીધી. બાળક કૃષ્ણના […]
Continue Reading