ગુજરાતના ગામમાં ખૂબ જ ગરીબ પરિવાર વિશે ખજુરભાઈ ને જાણ થતા તરત જ ત્યાં પહોંચ્યા અને નવું ઘર બનાવી દીધું……
ખજુરભાઈનું નામ સાંભળતા જ દરેક વ્યક્તિ ખુશ થઈ જાય છે કારણ કે ખજુરભાઈ એક એવી વ્યક્તિ છે જે ગુજરાતની ધરતી પર રહેતા ગરીબ અને પરેશાન લોકોના દુ:ખને વહેંચે છે અને તેમના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે.તેમણે 228 થી વધુ જરૂરિયાતમંદ લોકો માટે નવા પ્રોજેક્ટ શરૂ કર્યા છે. હાલ ગોંડલના સુલતાનપુરા ગામે જુના બસ […]
Continue Reading