ગામ માંગે આવો સરપંચ રાજકોટના આ ગામના સરપંચ છે તે ગામને સીટી કરતા પણ સારું બનાવ્યું છે જુઓ શું શું છે….
મિત્રો, આપણી આસપાસ ઘણા એવા વિસ્તારો છે, જેને જોયા પછી એવું લાગે છે કે આ વિસ્તાર પર કોઈએ ધ્યાન આપ્યું નથી. કારણ કે અહીં વિકાસ દેખાતો નથી. વર્તમાન સમય ભલે આધુનિક સમય હોય કે વિકાસનો સમય, પરંતુ આજે પણ આપણી આસપાસ ઘણા એવા વિસ્તારો છે જ્યાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. આ વિસ્તારમાં રહેતા લોકોને […]
Continue Reading