Maharana Pratap : મેવાડ ના વીર યોદ્ધા એવા મહારાણા પ્રતાપની આ અમુક વાતો અને રહસ્યો – એકલો ત્રાટકો રાણો, અટકો એકતા વિના…..
ભારતીય ઈતિહાસમાં રાજપૂતાનાનું ગૌરવપૂર્ણ સ્થાન છે. દેશ, જાતિ, ધર્મ અને આઝાદીની રક્ષા માટે અહીંના રણબંકરોએ પોતાના જીવનનું બલિદાન આપતા ક્યારેય ખચકાયા નથી. તેમના બલિદાન પર સમગ્ર ભારતને ગર્વ છે. વીરોની આ ભૂમિમાં રાજપૂતોના અનેક નાના-મોટા રજવાડાઓ હતા જેઓ ભારતની આઝાદી માટે લડ્યા હતા. આ રાજ્યોમાં મેવાડનું વિશેષ સ્થાન છે, જેમાં ઈતિહાસનું ગૌરવ બપ્પા રાવલ, ખુમાન […]
Continue Reading