આ છે સાચો ગુજરાતી, 10000 કરોડના માલિક હોવા છતાં ગોવિંદભાઈ ધોળકિયા પોતે ચલાવે છે ગામડે સાયકલ… સાદાઈ જોઈને તમારું દિલ ખુશ થઈ જાય છે.
મિત્રો, સુરતમાં SRK કંપનીના માલિક એવા ધોળકિયા વિશે આપણે પહેલાથી જ જાણીએ છીએ. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પૈસા અને સત્તાની વાત આવે છે ત્યારે લોકોની અંદર પારો ચઢી જાય છે, પરંતુ આજના સમયમાં બહુ ઓછા લોકો છે, જેમણે અપાર સંપત્તિ હોવા છતાં પોતાના મૂલ્યો જાળવી રાખ્યા છે અને તેઓ આ સાથે જોડાઈને સારું […]
Continue Reading