વાળો ને આ 3 કુદરતી રીતે કરી શકાય છે કાળા ભમ્મર જેવા, ઘરે જ ત્યાર કરો આ વાળો નો રંગ…..
બદલાતી જીવનશૈલી અને ખાવાની આદતોની અસર આપણા વાળ પર પણ જોવા મળે છે. વધતો જતો સ્ટ્રેસ, ખરાબ ખાવાની આદતો અને વધતું પ્રદૂષણ આપણા કાળા વાળને ઉંમર પહેલા જ સફેદ કરી રહ્યા છે. વાળ અકાળે સફેદ થવાથી લોકોને પરેશાની થાય છે. સફેદ વાળ લોકો નાની ઉંમરમાં જ વૃદ્ધ દેખાય છે. વાળ સફેદ થવાનું કારણ પણ આનુવંશિક […]
Continue Reading