દુનિયા માં એકમાત્ર એવું મંદિર કે જ્યાં હનુમાનજી ‘સ્ત્રી રૂપ’ મા પૂજાય છે…..જાણો અને લખો જય બજંગબલી
ભારતમાં હનુમાનજીના ઘણા પ્રખ્યાત મંદિરો છે પરંતુ આજે અમે તમને એક અનોખા મંદિર વિશે માહિતી આપી રહ્યા છીએ. જે છત્તીસગઢમાં આવેલું છે. બધા જાણે છે કે હનુમાનજી બાળ બ્રહ્મચારી છે. પરંતુ છત્તીસગઢમાં આવું જ એક મંદિર છે. જ્યાં હનુમાનજીને સ્ત્રી તરીકે પૂજવામાં આવે છે. આ મંદિર છત્તીસગઢના બિલાસપુર શહેરથી 25 કિમી દૂર રતનપુરમાં આવેલું છે. […]
Continue Reading