બે મિત્ર બન્યા રાજનેતિક દુશ્મનઃ જીગ્નેશ મેવાણીના નિશાના પર આવ્યો હાર્દિક પટેલ, કોંગ્રેસના આ સાત આરોપોનો આપ્યો આવો જવાબ – જાણો અહી

વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં ગુજરાતમાં રાજકીય માહોલ જામી ગયો છે. કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. હાર્દિક પટેલે 19 એપ્રિલે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ પર જાતિવાદ અને ગુજરાત વિરોધી હોવાનો આરોપ લગાવ્યો હતો. હાર્દિકના સનસનાટીભર્યા આરોપોનો જવાબ આપવા જીગ્નેશ મેવાણી આગળ આવ્યા છે. હાર્દિક અને જિજ્ઞેશ, […]

Continue Reading