લાંબા વિરામ બાદ મેઘરાજાએ એ ફરી કરી અમરેલી મા ધમાકેદાર એન્ટ્રી, રાજ્ય ના વિસ્તાર માં ધોધમાર વરસાદ અને હજી રહશે આટલા દિવસ ની આગાહી
અમરેલી- દરિયા કિનારો વરસાદથી છવાયેલો છે. લાંબા ગાબડા બાદ રાજુલા નગરમાં અડધો કલાકથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સમગ્ર શહેરના માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. અવિરત વરસાદે ગણેશ ઉત્સવના આયોજકોને ચિંતામાં મૂકી દીધા છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદની સંભાવના છે. […]
Continue Reading