આ ગામ આજે પણ પોતાના પૂર્વજો ને સંભારી ને દુઃખી થાય છે અહીંયા ટીપુ સુલતાન એ ૮૦૦ હિંદુઓ ને ઉતર્યા તા મોત ને ઘાટ…….ઓમ શાંતિ લખીએ
બે દિવસ પછી, તમે દિવાળીનો તહેવાર ઉજવશો, તમારા ઘરોમાં દીવાઓ પ્રગટાવીને ખુશીની ઉજવણી કરશો. પરંતુ શું તમે જાણો છો કે દેશમાં એક એવું ગામ છે જ્યાં દિવાળીના દિવસે શોક મનાવવામાં આવે છે. કર્ણાટકના મેલકોટ ગામનો લોહિયાળ ઈતિહાસ છે જેના ઘા દર વર્ષે દિવાળી પર લીલા થઈ જાય છે. લગભગ 200 વર્ષ પહેલા આ ગામમાં આવો […]
Continue Reading