ICU મા દાખલ રહેલી માતાની ઈચ્છા હતી કે દીકરીના લગ્ન જોઈને જાય તો દીકરીએ ICU રૂમમાં…
દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમના બાળકો જીવનમાં સેટલ થાય, પરંતુ આવા બધા સપના સાકાર થતા નથી. બિહારમાંથી એક અનોખી ઘટના સામે આવી છે. પૂનમ બેનને એક પુત્રી હતી અને તેમની પુત્રીના લગ્ન ધામધૂમથી કરાવવાનું તેમનું સપનું હતું, પરંતુ તેઓ અચાનક બીમાર પડ્યા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પૂનમ બેને જણાવ્યું હતું કે […]
Continue Reading