‘ મને ના રોંદો….’ જજ ની કલમ પણ રોવા લાગી માસૂમ ની વાતો સાંભળી, હેવાનો ને આપી ફાંસી……..

રાજસ્થાનના બુંદીમાં 15 વર્ષની સગીર બાળકી સાથે ગેંગરેપની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. ગેંગરેપ અને નિર્દય હત્યાના આ કેસમાં પોસ્કો કોર્ટે દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે. જ્યારે આ મામલામાં ચુકાદો આવ્યો ત્યારે તેમાં લખેલા શબ્દોથી દરેકની આંખોમાં આંસુ આવી ગયા હતા. ગેંગરેપ દરમિયાન છોકરીની પીડા અને તેની સાથે કરવામાં આવેલી ક્રૂરતાનો ઉલ્લેખ કરતાં ન્યાયાધીશે […]

Continue Reading