થઈ જાવ તૈયાર..! સાયકલોન ની સિસ્ટમ સક્રિય થતા રાજ્યના આ વિસ્તારમાં તોફાની પવન સાથે થશે ધોધમાર વરસાદ,….જાણો ક્યારે પડશે વરસાદ?

ગુજરાત રાજ્યમાં હાલ મેઘરાજા મહેરબાન ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યા છે, થોડા સમય પહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના કારણે અનેક પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી અને નદી-નાળાઓ પણ પાણીથી છલકાવા લાગ્યા હતા. આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી મધ્યમ […]

Continue Reading