જો તમે પલળવાથી બિતા હોઈ તો ઘરેજ રેજો કેમ કે કપડાં પલાળી નાખે એવી ખતરનાક વરસાદ ની આગલા 5 દિવસ ની આગાહી આપી છે હવામાન વિભાગે
સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદ શરૂ થવાનો છે, સોમવારે મોટાભાગના તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 76 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ હાલ […]
Continue Reading