લોરી સાંભળવાની ઉંમરે આ છોકરી એ માત્ર 2.4 મિનિટ મા શિવ તાંડવ ગાય ને ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ મા નામ નોંધાવ્યું…..
આપણે ઘણા નાના બાળકો જોઈએ છીએ જેઓ પહેલેથી જ પ્રતિભાશાળી છે, આજે આપણે અમદાવાદની આવી જ એક દીકરી વિશે વાત કરીશું, અમદાવાદની ચાર વર્ષની દીકરી હેનિષા હજી રમતી હતી પણ આ ઉંમરે હેનિશાએ ઘણું બધું હાંસલ કર્યું, હેનિશાએ ટૂંક સમયમાં જ ઈન્ડિયા બુક ઑફ ઈન્ડિયામાં પ્રવેશ મેળવી લીધો. શિવતાંડવ ગાઈને રેકોર્ડ. હેનિષાએ માત્ર બે મિનિટ […]
Continue Reading