444 કિલોના પોલીસ અધિકારીની પત્ની તેને છોડીને ચાલી ગઈ, હાર્ટ એટેક આવ્યો, મૃત્યુ થયું…..ઓમ શાંતિ
સમગ્ર વિશ્વમાં લોકોમાં વજન વધવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. વજન ઘટાડવા માટે લોકોએ સર્જરી કરાવવી પડે છે. ઘણા લોકો હજુ પણ વધેલા વજન સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે, જ્યારે ઘણા લોકો માટે તે મૃત્યુનું કારણ પણ બની ગયું છે. આવી જ એક વ્યક્તિ હતી જેનું વજન વધીને 444 કિલો થઈ ગયું હતું. જ્યારે […]
Continue Reading