ક્યાં ખેલાડી ને મળ્યું સ્થાન ભારત ની ટીમ માં જે ન્યુઝીલેન્ડ – બાંગ્લાદેશ ના પ્રવાસે જવાની છે તેમાં જાણો અહી…

BCCIએ બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. પસંદગી સમિતિએ શિખર ધવનને ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. જ્યારે હાર્દિક પંડ્યા ટી20 સિરીઝમાં કેપ્ટન રહેશે. પસંદગી સમિતિએ બાંગ્લાદેશ સામેની વનડે અને ટેસ્ટ શ્રેણી માટે રોહિત શર્માને કેપ્ટનશિપ સોંપી છે. ન્યુઝીલેન્ડ માટે ટીમ ઈન્ડિયા શિખર ધવન (કેપ્ટન), રિષભ પંત […]

Continue Reading