ગુજરાત ના આ વિસ્તારો મા છે ખતરનાક આગાહી તોફાની પવનો ના કારણે મોટા મોટા બોર્ડ અને પતરાઓ પણ ઉડ્યા હવામાં અને હજી પણ છે જોરદાર આગાહી..
ગઈકાલે બપોર બાદ ભારે ગરમી અને ભેજવાળા વાતાવરણ વચ્ચે આણંદ જિલ્લાની અંદરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને આકાશની અંદર કાળાડિબાંગ વાદળો પણ જોવા મળ્યા હતા. આ સાથે જ અચાનક ઠંડા પવનો અને જોરદાર પવનને કારણે વાતાવરણમાં એક અલગ જ પ્રકારની ઠંડી પ્રસરી ગઈ છે. આગામી દિવસોમાં અનેક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે અને ભારે […]
Continue Reading