આ મંદિર નુ ગર્ભગૃહ મા છે ભરી ભરી ને સોનું અને દ્વાર ખુલ્લા મુકાયા , જાણો શું છે આ મંદિર ની મોટી ખાસિયતો ….વાચી ને લખો જય માતાજી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. તેણે બે દિવસમાં 4 મંદિરોની મુલાકાત લીધી, જ્યારે બીજા દિવસે તેણે રૂપાલની પ્રખ્યાત બોરદાયિની ‘મા’ના મંદિરમાં માથું નમાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરના રૂપાલ ગામમાં વરદાયિની માતાના મંદિરની મુલાકાત લીધા બાદ ગર્ભગૃહ અને મંદિરના દ્વારનું ઉદ્ઘાટન કર્યું હતું. નવનિર્મિત ગર્ભગૃહ અને મંદિરના પ્રવેશદ્વારને 5 કિલો […]
Continue Reading