કતારગામમાં રૂમમાં ફસાયેલા 2 બાળકો ને ફાયર બ્રિગેડે દરવાજો તોડીને બહાર કાઢ્યા – જાણો શું થયું હતું

શહેરમાં આવી બે ઘટનાઓ સામે આવી છે જેમાં બાળકો રૂમનો દરવાજો બંધ થતાં અંદર ફસાઈ ગયા હતા. જ્યારે પરિવારના સભ્યો ખૂબ પ્રયત્નો કરવા છતાં દરવાજો ખોલવામાં નિષ્ફળ ગયા ત્યારે તેઓએ ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી દરવાજો તોડીને બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. કતારગામ પ્રભુનગર વિભાગ બે બ્લોક નંબર 59ના બીજા […]

Continue Reading