ખજૂર ભાઈ એ ઝુપડામાં રહેતા ગરીબ બાળકો માટે બનાવી આપ્યા ઘર અને તેને આપીએ અને ભેટો કે….
ગરીબો માટે દેવદૂત બનેલા ખજુરભાઈ એટલે કે નીતિન જાની સૌ કોઈ જાણે છે.ખજુરભાઈ ઘણા ગરીબ લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડીને અને અનેક પરિવારો માટે ઘર બનાવીને સેવા કાર્ય કરી રહ્યા છે. તેણે અત્યાર સુધીમાં 200 થી વધુ ઘર બનાવ્યા છે. ખજુરભાઈએ થોડા દિવસ પહેલા જ અવિ અને જયનું ઘર બનાવ્યું હતું. બે બાળકો માટે […]
Continue Reading