Jay Khodiyar Maa : ગળધરા માં ખોડિયાર માં નો જૂનો એવો ઇતિહાસ જે તમે ક્યારેય નહીં જાણ્યો હોય.
ધાર્મિક સ્થાન માં ખોડલ નું. સૌરાષ્ટ્રમાં ખોડિયાર માતાજીના મુખ્ય ત્રણ સ્થાનો આવેલા છે. જેમાંથી એક ધારીથી 5 કિમી દૂર શેત્રુંજી નદીના કિનારે આવેલું મા ખોડિયારનું ગળધરા મંદિર છે. આ એક પૌરાણિક મંદિર છે. તે 9મી અને 11મી સદીની વચ્ચે બાંધવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. અહીં શેત્રુજી નદીમાંથી પાણીનો ઊંડો બોડી છે. ખડકની ટોચ પર […]
Continue Reading