ગુજરાતની મહાન ગાયક કલાકારો કિંજલ દવેના નાનપણ ના ફોટા જોઈને તમે પણ….
આપણા ગુજરાતમાં એવા ઘણા ગાયકો અને ડાયરા કલાકારો છે જેમણે માત્ર ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ પોતાનું નામ બનાવ્યું છે. ગાયકોમાં ગુજરાતની બે પ્રખ્યાત ગાયિકા કિંજલબેન દવે અને ગીતાબેન રબારી પણ ખાસ મિત્રો છે. પરંતુ આજે અમે તમને કિંજલબેન દવે વિશે જણાવીશું. કિંજલબેન દવેને ચાર ચાર બંગડી વાલી ગાડીથી ખ્યાતિ મળી હતી પરંતુ અત્યાર સુધીમાં […]
Continue Reading