ડાયરા કલાકાર કિર્તીદાન ગઢવી રહે છે ખૂબ જ આલીશાન ઘરમાં તેમનું ઘર….

આવું જ એક વ્યક્તિત્વ જે ગુજરાતીઓના હૃદયમાં વસે છે તે છે કીર્તિદાન ગઢવી. દેશ અને દુનિયાના ખૂણે ખૂણે વસતા દરેક ગુજરાતી કિર્તીદાન ગઢવીના નામથી વાકેફ છે. ગુજરાતના યુવાનો લોકસંગીત તરફ વળ્યા તેનું આગવું ઉદાહરણ કીર્તિદાન ગઢવીનું ગીત “લાડકી” છે. ત્યારે લોઢાઈમાં રહેતા કિર્તીદાન ગઢવીની યાત્રા પણ લોકો માટે બોધપાઠ બની રહી છે. તેમના પુત્રનું નામ […]

Continue Reading