KK ની જેમ જ આ મોટા સિંગર નુ સ્ટેજ પર થઈ ગયુ નિધન , મ્યુઝિક ઈનડસ્ટ્રીમા લાગ્યો મોટો જટકો….ૐ શાંતિ

ઓડિયા ગાયક મુરલી પ્રસાદ મહાપાત્રાનું નિધન થયું છે. સ્ટેજ પર પરફોર્મ કરતી વખતે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. મુરલી મહાપાત્રા રવિવારે રાત્રે ઓડિશાના જેપોર શહેરમાં એક કાર્યક્રમમાં લાઈવ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે તેઓ ખુરશી પર પડ્યા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહાપાત્રા […]

Continue Reading