K L રાહુલ નુ ફોર્મ વિખાય જતા તેણે આ ખેલાડીની વાદે ચડવાનુ નક્કિ કર્યુ, અને એની પાસે ગુરુમંત્ર માંગ્યો…

T20 વર્લ્ડ કપ-2022: ભારતીય સ્ટાર કેએલ રાહુલની ગણતરી T20 ફોર્મેટના દિગ્ગજ બેટ્સમેનોમાં થાય છે. તેણે અત્યાર સુધી ટી20 ઈન્ટરનેશનલમાં બે સદી અને 20 અર્ધસદી ફટકારી છે પરંતુ વર્તમાન ટી20 વર્લ્ડ કપમાં તેનું બેટ શાંત રહ્યું છે. આ માટે તેણે અનુભવી વ્યક્તિની મદદ લીધી છે. ટી20 વર્લ્ડ કપ-2022માં કેએલ રાહુલ: ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના દિગ્ગજ […]

Continue Reading

આવતી ભારત ની મેચ ઝિમ્બાબ્વે સામે કે એલ રાહુલ ની થય ધમાકેદાર વાપસી જેથી આ ખેલાડી ને લાગશે મોટો જટકો…….

ઝિમ્બાબ્વે સામેની સીરિઝમાં હવે કેએલ રાહુલ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હશે. મેડિકલ ટીમે તેને ત્રણ મેચની વન-ડે સીરિઝ રમવાની મંજૂરી આપી દીધી છે. પહેલા આ જવાબદારી શિખર ધવનને આપવામાં આવી હતી. હવે, તે ઓપનર અને વાઈસ કેપ્ટન તરીકે સેવા આપશે. બીસીસીઆઈએ ગુરુવારે મોડી સાંજે આ જાણકારી આપી હતી. બોર્ડ તરફથી સ્ટેટમેન્ટમાં કહેવાયું છે કે, ‘કેએલ રાહુલનું […]

Continue Reading