પત્ની ને પાણી ના લાવવું પડે એટલા માટે પતિ એ જાતે 15 દિવસ મા 31 ફૂટ નો ખોદયો કૂવો ….
પોતાની પત્ની દરરોજ અડધો કિલોમીટર દૂરથી પીવાનું પાણી લઈ જતી હોવાથી નારાજ, 46 વર્ષના એક ગરીબ મજૂરે તેને ભેટ આપવા માટે 15 દિવસમાં તેની ઝૂંપડી પાસે પોતાનો કૂવો ખોદ્યો અને તેને પાણી વહનની સમસ્યામાંથી મુક્તિ અપાવી. મધ્યપ્રદેશના ગુના જિલ્લાના ચાચોડા તહસીલના ભાનપુર બાવા ગામના રહેવાસી ભરત સિંહે બે મહિના પહેલા તેની પત્ની સુશીલાને આ ભેટ […]
Continue Reading