બાપ રે! લગ્ન કરવા માટે આ વ્યક્તિ એ કરાવ્યું હતું લિંગ પરિવર્તન લગ્ન ના આઠ વર્ષો પછી પત્ની ને ખબર પડી કે એનો પતિ તો….

વડોદરા, ગુજરાતની એક 40 વર્ષીય મહિલાને તાજેતરમાં એ જાણીને આઘાત લાગ્યો હતો કે તેનો પતિ, જેની સાથે તેણીના લગ્નને આઠ વર્ષ થયા હતા, તે એક સમયે એક મહિલા હતા. જે લિંગ સર્જરી કરાવ્યા બાદ તેની સાથે સ્થાયી થઈ ગયો હતો. વડોદરા પોલીસના જણાવ્યા અનુસાર મહિલાનો કથિત આરોપી પતિ દિલ્હીનો રહેવાસી છે, જે કેસ નોંધાયા બાદ […]

Continue Reading