જો દિવાળી એ તમારે સૌરાષ્ટ જવાનો અને ગીર ના સિંહ જોવાનો પ્લાન હોઈ તો પેહલા જાણી લેજો આ ખાસ વાત નહિતર ધક્કો પડશે.

ગિરનાર નેચર સફારી 16 ઓક્ટોબર એટલે કે આજથી પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવી છે. સિંહ દર્શન માટે 3 નવેમ્બર સુધી ઓનલાઈન પરમિટનું એડવાન્સ બુકિંગ પહેલા દિવસથી જ થઈ ગયું છે. જેના કારણે આ વખતે દિવાળીની રજાને ધ્યાનમાં રાખીને રોજની 30 પરમિટનો વધારો કરવામાં આવ્યો છે. અલગ-અલગ પાળીની માંગ સાથે રોજની 30 પરમીટ વધારવામાં આવી છે […]

Continue Reading

ગોંડલ તાલુકા મા આવ્યા નવા મેહમાન , સિંહો ની થય ધમાકેદાર એન્ટ્રી, આ વિસ્તાર માં જોવા મળ્યા સિંહો….

ગોંડલ તાલુકાના ત્રાકુડાના હડમતીયા જવાના રસ્તે સિંહ જોવા મળ્યો હતો. સિંહ ધૂળિયા રસ્તા પર ચાલતો કેમેરામાં કેદ થયો હતો. શેર પરિવાર ત્રણ દિવસથી ગોંડલ પંથકમાં પહોંચ્યો છે. ગત રાત્રે શેર હમદમિયા અને ઉમરાળીના સિમ વિસ્તારમાં જોવા મળ્યો હતો. ત્રાકુડા, હડમતિયા અને ઉમરાલી સિમ્સના કચ્છ ગડા રોડ પર ગઈકાલે રાત્રે સિંહ જોવા મળ્યો હતો. બે દિવસ […]

Continue Reading