જ્યારે પ્રેમી જોડી ઘરેથી ભાગી ગયું ત્યારે છોકરીના પરિવારે છોકરાના પિતાને બેરહેમીથી ટીપી ને પતાવી નાખ્યા – ઓમ શાંતિ.

ગુજરાતમાં દાહોદ જિલ્લાના ખાખરીયા ગામનો યુવક યુવતી સાથે ફરાર થઈ ગયો હતો. જેની અદાવતમાં યુવકના પિતાનું અપહરણ કરી હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. આ કેસમાં ખેરખાઈ ગામના સરપંચ સહિત 6 લોકોની સંડોવણી છડિયા બેઠકના જિલ્લા પંચાયતના ભાજપના સભ્યની પત્ની સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. હાલ લીમખેડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી […]

Continue Reading