માત્ર એક જ વર્ષ મા ગટકી ગયા 17449 કરોડ ની શરાબ આ રાજ્ય ના લોકો , બનાવી દીધો અનોખો રેકોર્ડ….
મહારાષ્ટ્રમાં દારૂની આવકે છેલ્લા 3 વર્ષના રેકોર્ડ તોડી નાખ્યા છે અને રાજ્યના આબકારી વિભાગે 2021-22માં છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં સૌથી વધુ આવક મેળવી છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંક્રમણ શમી ગયા બાદ આર્થિક સ્થિતિ ધીમે ધીમે પાટા પર આવી રહી છે અને રાજ્યમાં દારૂની આવકે છેલ્લા 3 વર્ષનો અને રાજ્ય આબકારી વિભાગનો રેકોર્ડ તોડી નાખ્યો છે.છેલ્લા […]
Continue Reading