ભગવાન રામ નો ફોટો પોસ્ટ કરવો ભારે પડ્યો મહોમદ શામી ને, કટ્ટરપંથી ઓ એ કહ્યું એવું કે……
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હાલમાં ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. તે આ વર્ષે જુલાઈમાં ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં જોવા મળ્યો હતો. તેને ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરીઝ માટે ટીમનો ભાગ બનાવવામાં આવ્યો હતો, પરંતુ કોરોના વાયરસથી સંક્રમિત થવાને કારણે તે રમી શક્યો ન હતો. આ દરમિયાન તે પોતાના એક ટ્વીટને કારણે કટ્ટરવાદીઓના […]
Continue Reading