જયારે ખજુરભાઈને જાણ થઈ કે આ ગામમાં રહેતી બે દીકરીઓ દિવસ રાત મહેનત કરીને પોતાના બીમાર પિતાની સેવા કરે છે તો તરત જ દીકરીઓના ભાઈ બનીને ખજુરભાઈ તેમની મદદે આવ્યા.

ખજુરભાઈને આપણે સૌ જાણીએ છીએ, ખજુરભાઈનું નામ સાંભળતા જ સૌ કોઈ ખુશ થઈ જાય છે, ખજુરભાઈએ અત્યાર સુધીમાં અનેક ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરી છે, જ્યારે સૌરાષ્ટ્રની ધરતી પર વાવાઝોડું ત્રાટક્યું ત્યારે અનેક લોકોના જીવ પડીકે બંધાયા. ઘર પડી ગયું હતું. ખજુરભાઈને આ અંગેની જાણ થતાં તે સમયે ખજુરભાઈ તાત્કાલિક ત્યાંના લોકોની હાલત જાણવા […]

Continue Reading