ઊંઝા માર્કેટયાર્ડ મા મગફળી ના ભાવ પહોચ્યા ભુક્કા કાઢી નાખે તેવી સપાટીએ જોઈને તમારી આખો ફાટી જશે.

મગફળીના ભાવ ખૂબ સારા છે. દરેક બજારમાં મગફળીના ભાવ સારા હોવાનું જણાવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જાડી મગફળીનો ભાવ રૂ.800ને વટાવી રૂ.1103ને પાર થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આજની ઝીણી મગફળીનો ભાવ રૂ.900થી વધીને રૂ.1100 થયો છે. રાજકોટના મંડી પરિસરમાં જાડી મગફળીનો ભાવ રૂ.985ને પાર કરી એક હજાર રૂપિયે પહોંચી ગયો છે. […]

Continue Reading