મા મોગલ ના મોટા પૂજારી અને મહંત શ્રી મણીધર બાપુ એ કમા વિશે કંઈ દીધી ખૂબ જ મોટી વાત કીધું કે કમા તું જે કમાય છે તેમાં….

સોશિયલ મીડિયા એ એક એવું માધ્યમ છે કે રોજેરોજ આપણે તાજા સમાચારો જાણીએ છીએ. ઘણા લોકો માત્ર એક ફોટો અથવા વિડિયો દ્વારા વિશ્વભરમાં તેમની ખ્યાતિ મેળવે છે. આવું જ કંઈક અમારા કોઠારિયાના કામાભાઈ સાથે થયું. કાર્તિદાનભાઈ ગઢવીના ગીત “રસિયો રૂપાળો….ઘેર કમાભાઈએ એટલો નૃત્ય કર્યો કે તેમણે ગુજરાત સહિત દેશભરમાં અને વિશ્વભરમાં ખ્યાતિ મેળવી. હાલ માત્ર […]

Continue Reading

આ વ્યક્તિ પોતાની મનોકામના પૂરી થતાં માનતા પૂરી કરવા હજારો રૂપિયા લઈને જ્યારે મા ના ચરણ એટલે કે કબરાઉ ઘામ પહોચ્યો ત્યારે મણીધર બાપુએ એવું કહ્યું કે…

મા મોગલના પરચા અપરંપાર છે અને માતાજી મોગલના કેવળ દર્શનથી ભક્તોનું જીવન ધન્ય બને છે. અને એટલું જ નહીં પરંતુ માતાજી મોગલની કૃપાથી અનેક લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. અધાર વરણમાં માતાજી મોગલ કહેવામાં આવે છે, એટલું જ નહીં પરંતુ કહેવાય છે કે માતાજી મોગલ ક્યારેય પોતાના ભક્તોને દુઃખી થતા નથી જોઈ શકતા. આથી […]

Continue Reading