મા મેલડી ની મહેર હોય ત્યા ચમત્કાર જ થાય સાહેબ ,૯ vવર્ષ થી કોઈ બાળક નહોતું અને માતાજી ની મહેર થી થઇ પુત્ર ની પ્રાપ્તિ…. જય માં મેલડી

કહેવાય છે કે શ્રદ્ધા એ સાબિતીની વાત નથી. સાચી શ્રદ્ધાથી કોઈ પણ કાર્ય સિદ્ધ કરી શકાય છે. તમે જે માનો છો તેના પર જ વિશ્વાસ કરો. બોટાદના રહેવાસી સુધીરભાઈના ઘરે મા મેલડી એટલી મહેરબાન હતી કે તે પૂછી પણ ન શકે. નવ વર્ષથી સુધીરભાઈના ઘરમાં કોઈ પણ જાતનું સંતાન નહોતું. ઘણા સમયથી તેમના ઘરમાં પારણું […]

Continue Reading