mohini ekadashi 2022

Mohini Ekadashi 2022 :- જાણો મોહિની એકાદશી નું શુભ મુરત, જૂના પુરાણા વ્રત, પૂજા વિધિ, કથા, તિથી અને મહત્વ.

Mohini ekadashi (મોહિની એકાદશી) તિથિ હિંદુ શાસ્ત્રોમાં વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશીનું ખૂબ મહત્વ છે. આ દિવસે પૂજા કરવાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થાય છે. આ વખતે મોહિની એકાદશી (mohini ekadashi) 12 મે, ગુરુવારે આવી રહી છે. ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તેમની વિશેષ કૃપા થાય છે. ભગવાન વિષ્ણુએ આ દિવસે રાક્ષસોને મારવા અને દેવતાઓને […]

Continue Reading