હવે નાનો માણસ જાય તો જાય કયા, મોંઘવારી ચલાવે છે પોતાની મનમાની , ખાદ્ય વસ્તુઓથી લઈને શાકભાજી હોઈ કે અન્ય વસ્તુઓ ના ભાવમાં અધધ વધારો….તમારો મંતવ્ય ખોલી ને જણાવો

ગુજરાતમાં શાકભાજી અને કઠોળના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આવો એક નજર કરીએ કે રોજબરોજ વપરાતા શાકભાજીના ભાવમાં કેટલો વધારો થયો છે. એક તરફ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લોકો પરેશાન છે. ત્યારે શાકભાજી અને કઠોળના ભાવ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ જાય છે. એક તરફ વરસાદથી ખેડૂતોનો […]

Continue Reading