ગુજરાતમાં થયો મોટો અકસ્માત: મોરબીમાં મીઠાના કારખાનાની દિવાલ થઈ ધરાશાયી; કાટમાળમાં 12 મજૂરોના મોત, 18 ઘાયલ – ૐ શાંતિ
મોરબી જીલ્લાના હળવદમાં મીઠાના કારખાનાની દિવાલ ધરાશાયી થતા પાંચ મહિલા સહિત 12 કામદારોના મોત થયા છે. મૃતકોમાં 6 લોકો એક જ પરિવારના છે. દિવાલના કાટમાળ નીચે 30 જેટલા કામદારો દટાયા હતા. જેસીબી મશીનની મદદથી મૃતકો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને શહેરની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી ઘણાની હાલત ગંભીર છે, જેના […]
Continue Reading