અમરોલી મા ગાડી ચલાવવા વાળા એ ગાડી પાછી લેતી વખતે માત્ર 2 વર્ષ ની નાની છોકરી ને મોત ને ઘાટ ઉતારી દીધી….લખો ઓમ શાંતિ
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં વરિયાવ રોડ પર આવેલ ઓરેન્જ રેસીડેન્સી પાસે એક કન્સ્ટ્રક્શન સાઈટ પર આજે સવારે બે વર્ષની માસુમ બાળકી ખુલ્લી જગ્યામાં રમી રહી હતી. તેના માતાપિતા બાંધકામ સાઇટ પર કામ કરતા હતા. દરમિયાન એક કાર ચાલકે (અકસ્માત) કાર પલટી મારતાં બે વર્ષની માસૂમ બાળકીને કચડી નાખતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાની […]
Continue Reading