રીક્ષાચાલકની દીકરી મિસ ઇન્ડિયા બની તો પિતાની રીક્ષામાં બેસીને તેના સન્માન સમારોહમાં જઈને માતાપિતાનું નામ રોશન કર્યું.
દેશમાં આપણે એવી દીકરીઓ જોઈએ છીએ જેઓ પોતાના માતા-પિતાનું નામ આખા દેશમાં રોશન કરવા માટે સખત મહેનત કરે છે અને સફળ થાય છે, આજે આપણે એવી જ એક દીકરી વિશે વાત કરીશું, આ દીકરીના પિતા પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે ઓટો રિક્ષા ચલાવતા હતા. જેથી આ દીકરી તેના પિતાની કારમાં બેસી સન્માન સમારોહમાં ગઈ હતી. […]
Continue Reading