ગરબા આવતા અમુક વેપારો ની ગાડી થાય ફાટફાટા , આટલા કરોડો રૂપિયા ના કપડા અને ચોળી ઓ વેચાની….
બે વર્ષ બાદ સોમવારથી સુરતમાં નવરાત્રીના ગરબાનો પ્રારંભ થયો છે. આ જ ભાવના ગરબા ખેલમાં પણ જોવા મળી રહી છે. વેપારીઓનું કહેવું છે કે આ વખતે ટ્રેડિશનલ કપડા અને ઈમિટેશન જ્વેલરીનો સારો એવો બિઝનેસ થયો છે જે લગભગ 115 કરોડનો છે. જેમાં લહેંગાનો 110 કરોડ રૂપિયા સુધીનો બિઝનેસ થયો છે. પરંપરાગત કપડાંનો 3 થી 5 […]
Continue Reading